તા:22/12/2023 ના રોજ કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલયની હોસ્ટેલનું લોકાર્પણ કરવામાં આવ્યું.

SB KHERGAM
0

 


તા:22/12/2023 ના રોજ કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલયની હોસ્ટેલનું લોકાર્પણ કરવામાં આવ્યું. જેમાં શ્રી અરવિંદભાઈ સી પટેલ (માનનીય ધારાસભ્યશ્રી, ધરમપુર), શ્રી એમ. સી. ભૂસારા (જિલ્લા શિક્ષણ અધિકારી વલસાડ), ગોકુળભાઈ એમ પટેલ (સિ. કાર્યાધ્યક્ષ,ગુ. રા. પ્રા. શિ. સંઘ. પ્રમુખ, વ.જી. પ્રા.શિ.સંઘ) ડો.વર્ષાબેન બી. પટેલ (આચાર્યશ્રી મોડેલ સ્કૂલ માલનપાડા), તથા પ્રકાશભાઈ પટેલ (સી. આર. સી બારોલીયા)એ હાજરી આપી હતી. શાળાના આચાર્યશ્રી ડો.વર્ષા બી પટેલ દ્વારા મહેમાનોનું પુષ્પગુચ્છ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું. હોસ્ટેલનું લોકાર્પણ શ્રી અરવિંદભાઈ સી. પટેલના વરદહસ્તે તથા જિલ્લા શિક્ષણાધિકારીશ્રી એમ.સી.ભૂસારા અને ડૉ ડૉ.વર્ષા.બી.પટેલની ઉપસ્થિતિમાં સંપન્ન કરવામાં આવ્યું. હોસ્ટેલના વોર્ડનશ્રી સુમિત્રાબેન જી. પટેલે સૌનો આભાર વ્યક્ત કરી કાર્યક્ર્મ સંપન્ન કર્યો..



Post a Comment

0 Comments
Post a Comment (0)

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top