ગણદેવી તાલુકાની સરીસ્ટેશન કન્યાશાળાની વિદ્યાર્થીની NMMS શિષ્યવૃત્તિની પરીક્ષામાં જીલ્લામાં પ્રથમ
નેશનલ કામ મીન્સ મેરીટ સ્કોલરશીપ 2022/23 શિષ્યવૃત્તિ પરીક્ષામાં આપણી શાળાની વિદ્યાર્થીની મૈત્રી જીતેન્દ્રભાઈ પરમાર સમગ્ર નવસારી જીલ્લામાં પ્રથમ ક્રમાંક પ્રાપ્ત કરી શાળાને ગૌરવ અપાવ્યું છે.
શાળાની પાંચ વિદ્યાર્થીનીઓ મેરીટમાં સ્થાન મેળવી ચાર વર્ષ માટે 12,000/- પ્રમાણે કુલ 48,000/- શિષ્યવૃત્તિ મેળવવાને હકદાર બન્યા છે.
1. નૈત્રી જીતેન્દ્રભાઈ પરમાર - 154 જીલ્લામાં પ્રથમ
2. શૈલી દિનેશભાઇ પટેલ- 148 જીલ્લામાં પાંચમો
3. પ્રકૃતિ રવિન્દ્રભાઈ પટેલ - 140 જીલ્લામાં નવમો
4. નિહારીકા કૌશિકભાઈ નાયકા - 129
5. દેવ્યાંશી દલસુખભાઇ પટેલ - 128
ઉપરોક્ત તમામ વિદ્યાર્થીનીઓને તૈયાર કરનાર શાળાના તમામ સ્ટાફ ગણ તેમના વાલીશ્રીઓ અને એસ.એમ.સી સભ્યશ્રીઓનો ખૂબ ખૂબ આભાર. તેઓએ તમામ બાળકોને અભિનંદન પાઠવ્યા છે. શાળાને ઉતરોતર પ્રગતિના સોપાનો સર કરાવનાર તમામ બાળકોને શાળાના આચાર્યશ્રી અજુવેન્દ્રભાઈ પટેલે અભિનંદન પાઠવ્યા છે.